"મતદાન જાગૃતિ કાર્યક્રમ"

આજરોજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં ચાલતી લો કોલેજના વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજેલ જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી ઓફીસમાંથી શ્રી પી.વી.રાઠોડ સાથેબ(A.E.I) અને દમયંતીબહેન પધારેલ જેમણે વિદ્યાર્થીઓને VV PET મશીનમાં ગુપ્ત મતદાનનો ડેમો દેખાડ્યો હતો અને અંતમાં એક જાગૃત નાગરિક તરીકે ફરજીયાત મતદાન કરવાના સપથ લેવડાવ્યા હતા.



ગુજરાત ગણિત મંડળ ના 54 મા અધિવેશનમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની તૃતિય વર્ષ ની વિધાર્થીનીઓ.....

ગુજરાત ગણિત મંડળ ના 54 મા અધિવેશનમાં ધ્રોલ ખાતે ભાગ લેવા ગયેલ નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની તૃતિય વર્ષ ની વિધાર્થીનીઓ.....


નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું ગૌરવ

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું ગૌરવ.....
ખૂબ ખૂબ અભિનંદન ભાવેશભાઈ આંકોલા....



"પ્રાધ્યાપક સંમેલન"

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મારવાડી યુનિવર્સીટી ખાતે પ્રાધ્યાપક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના 10 પ્રાધ્યાપકોએ આ કાર્યક્રમને માણ્યો હતો. ખરેખર ખૂબ જ સરસ આયોજન હતું. આ પ્રાધ્યાપક સંમેલન ખૂબ જ યાદગાર રહ્યું. આયોજકો અને સંઘ પરિવારનો ખુબ ખુબ આભાર.





Navratri Mahotsav






हिंदी दिन

आज B.ed विभागमे हिंदी दिन मनाया गया  

जिस दौरान हिन्दी का महत्व क्यू हे,हिंदी कहानिया, नृत्यसंगम,चुटकुले, कबीरवाणी,नारीशक्ती, ओर हमारे प्रेसिडेंट महोदय श्री पी.डी.कांजीया सर उन्होंने हिंदी का हमारे जीवनमें विशेष महत्व समजाया।
कहते हे ना... हर कण में है हिंदी बसी मेरी माँ की इसमें बोली बसी मेरा मान है हिंदी मेरी शान है हिंदी।












"શિક્ષકદિનની અનોખી ઉજવણી"


શિક્ષક દિન નિમિત્તે "વિદ્યાર્થીઓ ના જીવનઘડતર માં શિક્ષક ની ભુમિકા" વિષય પર 
નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં નવયુગ ગૃપ ઓફ કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો....




ખેલ મહાકુંભમાં નવયુગનો ડંકો...


ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ - 2017
ટંકારા તાલુકા કક્ષાની રસ્સાખેચ અને ખો-ખો સ્પર્ધા 
ઓપન વિભાગ માં નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની રસ્સાખેચ ટીમ જિલ્લા કક્ષા એ પંસદગી પામેલ નવયુગ ના તમામ ખેલાડીઓ મોરબી જિલ્લા કક્ષાએ ટંકારા તાલુકા નું પ્રતિનિધિત્વ કરશે. ...
તમામ સ્પર્ધકોને સંસ્થા ના પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા સાહેબ અભિનંદન પાઠવે છે.






ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ - 2017 (કબડ્ડી સ્પર્ધા)


ટંકારા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા માં 
ઓપન વિભાગ માં નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની કબડ્ડી ટીમ જિલ્લા કક્ષા એ પંસદગી પામેલ 
નવયુગ ના તમામ ખેલાડીઓ મોરબી જિલ્લા કક્ષાએ ટંકારા તાલુકા નું પ્રતિનિધિત્વ કરશે. ...
તમામ વિજેતાઓ ને સંસ્થા ના પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા સાહેબ અભિનંદન પાઠવે છે.



"પરિચય પીકનીક"

નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં હમણાં નવો પ્રવેશ મેળવેલ F.Y.B.Sc. અને F.Y.B.ed. ની ગિર્લ્સ માટે પરિચય પીકનીકનું આયોજન Green Leaf Club ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓ એકબીજાનો પરિચય કેળવે તે ઉદ્દેશ્યથી આ પરિચય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દિવસ વિદ્યાર્થીનીઓ માટે ખૂબ જ યાદગાર રહ્યો હતો...







Law College નો પ્રારંભ


મોરબી નવયુગ શૈક્ષણીક સંકુલ ખાતે એલેલબી કૉલેજ ના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ નુ કંકુ તિલક કરી સ્વાગત કરાયુ.

મોરબી શૈક્ષણિક સંકુલ સંસ્થા દ્વારા ટ્રસ્ટી પી.ઙી.કાંજીયા ના માર્ગદર્શન હેઠળ એલએલબી કૉલેજ શરૂ કરવામા આવી છે જેમા આજે એલએલબી કૉલેજ નો પ્રથમ દિવસ હોય વિદ્યાર્થીઓ નુ શાળા ની બાળા દ્વારા કંકુ તિલક કરી અને આઈસ્ક્રીમ દ્વારા મોં મીઠા કરાવી એલએલબી કૉલેજ રૂમ મા પ્રવેશ અપાયો હતો અને પ્રાર્થનાસભા થી પ્રથમ દિવસ ની શુભશરૂઆત કરી નવયુગ સંકુલ ના શિક્ષક ભાવેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓ ને નવયુગ શૈક્ષણીક સંકુલ થી માહીતગાર કરવામા આવ્યા હતા લેકચરર ઙૉ.હેતલબેન ઉનઙકટ દ્વારા એલએલબી વિશે પ્રાથમિક માહિતી તેમજ મુળભુત અધિકારો નુ મહત્વ સમજાવી મહાનુભવો ની ઉપમા આપી કાયદા વિશે નુ પ્રાથમિક જ્ઞાન આપ્યુ હતુ આ તકે એલએલબી કોલેજ ના અધ્યાપક ઙૉ.હિતેશભાઈ ઝાલા રમેશભાઈ માલ્વી,મીનાબેન ઉપાધ્યાય ,બળવંતભાઈ સરસાવઙીયા સહીતનાઓ હાજર રહ્યા હતા અને તમામ એલએલબી ના વિદ્યાર્થીઓ ને ઉજ્જવળ કારકીર્દી માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.




વિધાનસભા ભવન (ગાંધીનગર) મુકામે

નવયુગ સાયન્સ કોલેજ અને નવયુગ બી.એડ. કોલેજની વિદ્યાર્થીનીઓની વિધાનસભા ભવન (ગાંધીનગર) મુકામે શૈક્ષણિક મુલાકાતનું આયોજન નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાના ચાલુ સત્રમાં વિદ્યાર્થીનીઓએ બેસીને વિધાનસભાની કામગીરી અંગેની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.આ પ્રકારના પ્રત્યક્ષ શિક્ષણની મદદથી વિદ્યાર્થીનીઓ આનંદ સાથે રાજકીય ક્ષેત્રના વર્તમાન પ્રવાહોથી વાકેફ થાય તે હેતુથી આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.




ફેરવેલ પાર્ટી

T.Y.B.Sc. ના બહેનોની ફેરવેલ પાર્ટીનું આયોજન નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા કરવામાં આવ્યું.


Bhartiya Sinskruti Seminar



Motivation Seminar